પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૨૩
 

પુષ્પાની સૃષ્ટિમાં : ૨૬ r ધાનન્દ મમતુ ! ધનપાળને પ્રભુ ધન આપ્યું જ જા ! એને સ્વર્ગ પણ પૈસાનું જ મળે ! [ રાખ વર્ડ માલિનીના હાથમાં પાણી રેડે છે. માલિની : આ પાણીથી ધનપાળ રીઝશે ? તેમ નહિ થાય તા કાલે ફૂલ નહિ આપું ! નિદાન શ"ખ તા આપે। ! બદલામાં. ધર્માનન્દ : રાખનીતા ભારે "મત થાય. શંખ વગર ધ ન ચાલે. [ ધર્માનન્દ શખ ન આપતાં હસીને નાનકડી મદિરરચનામાં મૂતિ ગાવે છે. બીજા પુરુષ તરફ ફરી માલિની પ્રશ્ન કરે છે. ] તારે કયુ પુષ્પ જોઈએ ? રાંસક : ( શૃંગાર ધારી) મને ચંપો આપ. માલિની : એની કિંમત ? રસિક : કિંમત ? કિંમત તા શી આપુ` ? મારું સ્મિત બા છે. આ મારા સાહામણા દેહ... માલિની : તારા સ્મિતનું સાનુ રૂપુ… તારા મુખ ઉપર જ રહેવાનું ! એ કામ ન લાગે. અને પુષ્પને તે બધા ય દેહ સે।હામણા ! રસિક : તે। પછી...જો આ સુંદર અકીક મને જડયો છે તે ! ચાલશે ? માલિની : જો ....આજ માટે ઠીક છે...ધનપાળ કશે તા 1... [ ચંપાની માળા આપે છે. અને બીજા પુરુષને પ્રશ્ન કરે છે. ] અને તારે ? વિ : મને ગુલાબ આપે. માલિની : અને કિંમત ? હવે કિંમત વગર કાંઈ ન મળે. વેિ : કિંમતમાં કવિતા. માલિની : તે તું ગાયા કર, એનું ફૂલ ન મળે.