પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
પુષ્પોની સૃષ્ટિમાં:૩૩
 

પુષ્પાની સૃષ્ટિમાં : ૩૩ ધનપાળ : ( સ્વગત ) હવે રાજનને ખસેડી નાખુ. અંધકારની ક્ષણાએ મને તા પ્રકાશ જ આપ્યા. ( પ્રકાશ ) રાજન! સુંદરી ભલે ગઈ! માલિની ભલે અલેાપ થઈ ! આપણને પ્રલયનાં સ્વપ્ન ભલે આવ્યાં ! ફૂલમાળા આપની જ છે, અને આપને જ એ અણુ થવી જોઈએ. રાજન : લાવે... પણ મને એ વૈજય'તીમાં જય દેખાતા નથી... છતાં લાવા. અંતે હું સત્તાધીશ તા છું જ ને ? [વીર અને સુંદરી આવે છે.] વીર : સત્તાધીશ ? રાજન ! તારી સત્તા કયાં કયાં ચાલે છે? રાજન ઃ આ વીરને બંધનમાંથી કાણુ છેડાવી લાવ્યું ? વીર : એ પૂછીશ નહિ, મને તે સદાને વિરેાધી માન્યા. તારી એ ભૂલ છે. હું તે। માત્ર ખેલાડી છું. વીરરમત રમું છું– જીતવા નહિં, રમવા માટે જ. હુ" સત્તા વિહેાણા, વધસ્તંભ ઉપર જઈને પણ આઝાદ રહીશ અને તુ… સત્તાધારી સિંહાસને બેસીશ તા ય બંદીવાન રહીશ. રાજન

શા ઉપરથી કહે છે?

વીર : માગી જો આ પુષ્પષ્ટ પાછી ધનપાળ પાસે! પછી કહે કે તારી સત્તા અને સામર્થ્ય કેટલાં છે? રાજન : ચાલ, ધનપાળ ! તારા ફૂલબારની હું તને કિંમત ચૂકવી ઉં* ! ધનપાળ : નહિ ચૂકવાય. રાજન ! વીરનું કહેવુ’ સાચું છે. રાજન : શા માટે નોંહે ચૂકવાય ? કહે તને મનગમતી કિંમત... ધનપાળ : કહુ' ? રાજન ! ફ્રી કહું છું કે વેચેલી વસ્તુનું મૂલ્ય કરી નિહ ચૂકવાય 1...તે સાંભળ મારા ફૂલબજારની કિંમતમાં રાજનનુ’ રાજ્ય અને ઉપર માત્ર એક આના જ, અરે એક પૈસા જ હું માગીશ ! હુ લેાભી નથી ! રાજન : આપી ન શકાય એટલી કિંમત માગવી અને લેવી એનું