પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૩૪ : પુષ્પાની સૃષ્ટિમાં જ નામ કાળું બજાર, નહિ ? એની જ બૂમ આ ધનપાળને સોંપેલા ધનવહીવટમાં છે. વારુ, હુ* તારી પાસે ફૂલબજારનું દાન માગું છું, ધનપાળ ! ધનપાળ : દાન તા, રાજન ! પાત્ર જોઈને થાય. રાજનને દાનપાત્ર ગણું તે મારી મંત્રી લાજે, હું પાપી બનું. રાજન તા... હવે ધ્યાને રાખ. હું મારી સત્તાથી તારી પુષ્પષ્ટ પાછી ઝૂ ટવી લઉં ! ધનપાળ : હુ" દિલગીર છું...પણુ...એ તારી આજ્ઞા હાય તા...ભલે. અમલ કર...તારી સત્તા હવે રહી હાય તા ! વીર : રાજન ! તારી આજ્ઞા તારા શબ્દોની બહાર હવે જઈ શકે એમ નથી. સત્તા પણ વેચાઈ શકે છે. અને જેને તું તારી સત્તા માને છે તે તો વેચાઈ ચૂકી છે. સાચી સત્તા તારી પાસે નથી...તું ધનપાળના ધનનું રમકડુ છે !...તારી સત્તા રહી નથી. રાજન ઃ મારી સત્તા ?...રહી નથી? કાં ગઈ મારી સત્તા? સેવક : હા હા, તારી સત્તા ! એ તારી રહી નથી. હું એના ઉમેદવાર છુ'! એકેએક માનવી એક અવાજે કહે છે કે સત્તાની સાંપણી મને થવી જોઈએ...મત લે...પ્રજાના અવાજ સાંભળો !...ધનપાળ મતને પણ કિંમત આપી મારા બનાવી શકયો છે...હવે હુ” સત્તાધીશ ! રાજન : અને ધનપાળ! આ સેવકની સત્તા વધી જશે ત્યારે ? વીર : ધનપાળને તું આળખતા નથી. એણે મને કરાર કરી આપ્યો છે કે આ સેવક ફાટે એટલે મારે એની સામે થવું! સેવક ધન પાળની સેવા ન કરે તેા સત્તા મારે હાથે આવવાની છે!... ધનપાળના એ કાલ છે...કરાર છે...લેખ છે! રાજન : વીર ! તું પણ વેચાયા - શરતી સત્તા તે લીધી? વીર : વેચાવામાં..." હા કહુ એટલી જ વાર છે. મારા કરારમાં સહી હજી બાકી છે, એ સહી હું કરી ધનપાળને વેચાઈશ એ ધારણામાં તો તે ફરમાવેલા મારા વધ અટકો છે! એટલુ