પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૪૦ : પુષ્પાની સૃષ્ટિમાં પારિજાત : ગ્રીષ્મની ઝાળ વર્ષા ટાઢી પાડે ! વર્ષાને આમ ત્રણ આપે ધનપાળ : તે ખેલાવ વર્ષાને. એને વ્યાજખાધ આપીએ ! એને માટે વાહન મેાકલીએ! ઉપરામણી આપીએ... કાથળી છેાડામણી... મારા : આ તે વર્ષાને પણ વેચાતી લેરો 1 વર્ષા એમ નહિ આવે ! વીર : હજી સૃષ્ટિમાં એવું ઘણું છે જે સત્તાથી, ધનથી, લાંચથી મળતું નથી. રાજન : સુંદરી ! શા ક્લાજ ? તું જ માર્ગ ચીંધી શકે એમ છે! સુંદરી : મને તા એક ઇલાજ દેખાય છે. જયાં માનવીનું કાંઈ ન ચાલે ત્યાં તે સહુનુ કલ્યાણ ઇચ્છે અને પ્રભુની પ્રાર્થના કરે. ધર્માનન્દ : સાયામાં સાચું! હું સહુને પ્રાર્થના શીખવી શકીશ ! પ્રભુ, અલ્લાહ, ગોડ, રામ, છાવા, બુદ્ધ, અહુરમર્દ—એ બધાંની પ્રાર્થના મને આવડે છે. જેનામાં સત હશે તેને પ્રાથના પહેાંચરો. કહેા તા મેલડી, વંતરી, શક્તિનાં સ્તાત્રા ખાલીએ. સૂર્ય, અગ્નિ, મરુ...... સુંદરી : એ અગમ્યને નામ જ ન આપશે. ન ફાવે તે એને પ્રભુ પણ ન કહેશે. જેમ સમજાય તેમ સમજી, નમ્ર બની, આવે આપણે સહુ મસ્તક નમાવીએ. વર્ષા લાવવાના બીજો ઉપાય દેખાતા નથી. વર્ષા એટલે જ સહુની મજિયારી મિલકત જેને જોઈએ એટલું પાણી આપે. [ સહુ પ્રા નાની ઢબે મસ્તક નમાવે છે. પૃથ્વી અને ચંદ્ર આવે છે. ] પૃથ્વી : વહેંચી વાપરવું શીખતાં મારાં માનવી ભલે જીવે । વર્ષા ! આવ, વરસ અને પુષ્ટિને પાંગરવા દે! માનવજાતે વેચાણ બંધ કર્યું . [ વાદળાંના કટકા જેવાં વસ્ત્રો ઉડાડતી વર્ષા અને તેની વાદળીઓ-યુવતીઓ કે બાલિકા ગીત નૃત્ય સહુ આવે છે. ]