પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૪૫
 

નવલખી વાવ : ૪૫ મુસાફર : આ તે। પેલી દયારામની બહુ ગવાતી ગરખી ! વાવ નેહાળતાં જ રાસક દયારામ ગુંજી ઉ છે. વાવ, કુવા અને નર એ. આર્યવનનાં રસસ્થાન. | અદય અવાજ સંભળાય છે. જે વાવની અધિાત્રી દેવીના હોય છે. | અદશ્ય અધિષ્ઠાત્રી ઃ માત્ર રસ્થાન નહિ, ધસ્થાન પણ ખરાં વનમાં રસ અને ધર્મ એકબીજાને હાથ આપીને જ યાલે. નહિ તા રસમાં ધર્મ નાહ રહે અને ધર્મામાં રસ નાહ હોય. મુસાફર : અહીં કોણ ખાલે છે......જે હા તે! એ વાણી મને માન્ય છે. વાવનાં પથિયાં ઊતરતાં મને રસદર્શન પણ થયું અને ધર્મ સ્મરણ પણ થયું. પાણીના પ્રભુ વરુણ, વેદકાળથી પાણીપૂજા આર્યએ સાધ્ય કરી છે. જીવનનું સાચું અમૃત તે. પાણી પશુ, પક્ષી, માનવી અને વનસ્પાતની એ તૃષા છિપાયે અને અનાજને જન્માવી માનવીને એ જિવાડે. પાણી અટલે સ્વચ્છતા, પવિત્રતા-તન અને મનની અંધાળ પાણીને ન હું તા ખીન્ન શાને પૂછએ ? અદસ્ય આધેછાત્રી : પાણીની એક બાજુ તું ભૂલ્યા. મુસાફર ઃ કઈ બાજુ? અદશ્ય અધિષ્ઠાત્રી : એની રસળાજુ મુસાફર : એટલે? અદશ્ય અધિષ્ટાત્રી : દયારામને યાદ કરનારથી , ળની રસળાજુ ભુલાય ? પાણી માત્ર ને અને જીવને જોષે છે એમ નહિ, જળધારા અને બંધાધ આંખનાં સૌન્દર્ય છે! વાહ !

કબૂલ.

મુસાફ અન્ય અધિકાત્રો : અને જનરંગનું વાદન કદી સાંબળ્યું છે ? એ ધણનું સૌદ : ગેટલે પાણી સંગીત પણ આપે છે. મુફ્ર ! કહે, પાણી શું નથી ? પાણી શું નથી આપતું ?