પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૪૮ : પુષ્પાની સૃષ્ટિમાં જાણે અજતા ઇલેારાના શિલ્પમાંથી તા આપ જાગૃત ન થયાં ! ! આપના વેશ, આપના અલંકાર, આપનું મુખ મંડળ આપને ગુજરાતી સન્નારી તરીકે ઓળખાવતાં નથી. આધાત્રી : હુ’ જરૂર ગુજરાતી છું. હવે તું કહી શકીશ મને કેટલાં વર્ષ થયાં તે ? મુસાફર : વીસ કરતાં વધારે નહિ જ. કંઠ ઉપરથી પાખ્યાં હતાં એવડાં જ આપ છે. અધિષ્ઠાત્રી : ( સહજ હસીને ) મારી વય વીસની નોંહ, ત્રીસની નહિ પરંતુ તેરસે પચાસ વર્ષની ! સાડી તરસે વર્ષની હું છુ. તેર અને ઉપર અડધી સદી મારા જન્મ ઉપર હું ઝીલી રહી છુ. કાંઈ સમજાય છે ? મુસાફર : ન હોય. હુ. તા ગૂંચવાં. સાડી તેરસેાવ ? આપને ? ન બને. અધિષ્ઠાત્રી : કેમ ? મને પ્રત્યક્ષ નિહાળે છે છતાં કેમ ગૂખેંચવાય છે ? મુસાફ્ર : સે। વર્ષીની વય સાંભળી છે...પત્રકારા અને ખબરપત્રીએ વધારે ખેંચીને સવાસા સુધી એ વયને તાણે છે....... પણ... ....એક હજાર ત્રણસે। અને પચાસ વર્ષનું આયુષ્ય ? કદી નથી સાંભળ્યું | કાંતા હું સ્વપ્નમાં છું કે કાંતા મારું મગજ હાલી ઊઠયુ છે. અધિષ્ઠાત્રી : સ્વપ્નમાં અને જાગૃતિમાં બહુ ફેર નથી...માનવીના મગજ બધાં યે હાલતાં-ડાલતાં! ડહાપણ અને ઘેલછા વચ્ચે નહિ જેવુ જ અંતર છે. એટલે મારાં જીવનવ સાંભળી મૂંઝાઈશ નહિ. મુસાફર : તો...આપ માનવી તા ન જ હા !...જો કે આજ સુધી અમાનવી કે અતિમાનવી મે નિહાળ્યાં નથી. અધિષ્ઠાત્રી : (સહેજ હસતાં) … ભૂતપ્રેત તા નથી લાગતી ને ? મુસાફર : આ વીસમી સદીમાં જૂના ભૂતપ્રેત ભાગી ગયાં છે... અધિષ્ઠાત્રી : અને નવાં ઊભાં થાય છે તે તું નગૅ છે? ભૂત ભાગ્યાં