પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

પર : પુષ્પાની સિમાં મુસાફર : મુસાફર : હાં......હાં......આ ટાય | વીજળીની હાથ- બત્તી ! અને આપ પ્રશિકા કહેા છે ? દેવી! તમે સૌંસ્કૃતના શેાખીન લાગેા છે. તમારી તેરસે ઉપરની જન્મભાષા તા સંસ્કૃત જ ને?...કે શૌરસેની પ્રાકૃત ?...વાહ ? ટોચ'ના પ્રકાશમાં ૐવા સુંદર આરસપહાણ દેખાય છે! અંદર કાંઈ લખેલુ પણ છે. શિલાલેખ લાગે છે. અધિષ્ઠાત્રી : વાંચી જો. મુસાફર ન ઊકલે એવી લિપિ લાગે છે......ફારસી, અરખી ઉર્દૂ ?... અધિષ્ઠાત્રી : હાર હુન્નર વર્ષાંથી હિંદુ-મુસલમાન ભેગા રહે અને ફારસી લિપિ ન આવડે એ કેવું? પ્રયત્ન કરી જો. બધું સમજાશે. મુસા : ( પ્રથમ ધીમે ધીમે ) બિ...સ...મિ...લ્લા......ર'હે. ...માન.......૨ હીમ...પરમ કૃપાળુ, પરમ દયાળુ પ્રભુને નામે...વાહ ! પ્રભુને તે હિંદુ, મુસલમાન ૩ ખ્રિસ્તી સત્ પરમ દયાળુ અને પરમ કૃપાળુ જ કહે છે. પ્રભુનું નામ લેતાં ધ ભેદ, જાતિભેદ, ગ્રામભેદ, ૨‘ગભેદ ભુલાઈ જવા જોઈએ... અધિષ્ઠાત્રી : મુસાફર ! ભાષણ ન કરીશ. શ્રોતામાં હું એક જ છું. પહેલા આ નવલખીના લેખ વાંચ. પછી એ લેખ સમજ, પછી કાઈ પુરાતત્ત્વ-સશેાધકમ ડળ સભા ભરી તને ખેલાવે તા ભાષણ આપજે. અહીં રાજકીય સભા કાઈ ન ભરે. વાંચ...આગળ વધ. મુસાફર : ( સ્વગત ) આ તરસેવનાં દેવી ધમકાવે છે. પણ ખરાં | ( પ્રકાશ )...વારુ.... આગળ વાંચું. હું ! આ તા સમજાય છે...ગુજરાતનું પ્રાન્ત તરીકે નામ પણ આમાં છે...એ ગુજરાતને સૂ»ા ઝફરખાન...તઘલખ વંશના બા... એના સમયમાં... અરે વાહ......ચોખ્ખુ’ ‘ બરાદરા ’ વહેંચાય એમ લખ્યું છે...વડાદરા નામ બહુ જૂનું લાગે છે. એ