પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૫૪ : પુષ્પાની સૃષ્ટિમાં તાન...મુઝફ્ફરશાહ ગુજરાતી. મુસાફર : સલામ આલેકુમ, સુલતાન | ઝફરખાન : આલેકુમ એસ સલામ. મુસાફર : તે આપ આ લેખવાળા ઝફરખાનના કાંઈ સગાં થા ખરાં ? ઝફરખાન : એ જ હું ઝફરખાન...જેની સચ્યાગીરીમાં આ વાવ બંધાઈ ! મુસાફર ઃ ત...આપ...સૂબામાંથી સુલતાન કેમ બની ગયા? ઝખાન ઃ હુ” રાજકરણની લાંબી ચર્ચા કરવા માગતા નથી, એ ચર્ચા કદી સલામત હોતી નથી, પરંતુ ક્રૂંકામાં એક જ વાત કહું. તમે તૈમૂરનું નામ સાંભળ્યું છે? મુસાફર : હા હા, તૈમૂર લંગ ને? એણે...એ એશિયાવાસી વારે તા યુરોપ અને એશિયાનાં રાજ્યા હચમચાવી નાખ્યાં હતાં. દિલ્હીની બે ભયંકર કતલેા એક તૈમૂરની અને ખીજી નાદિર શાહની. એ જ તૈમુર ને ?

ઝફરખાન : હા, એ જ તૈમૂર. મેં એને નિહાળ્યા હતા. મૂળ તા દિલ્હીના તઘલખ શાહે નિબળ બનતા હતા; તેમાં તૈમૂરે અસહ્ય ફટકા લગાવ્યા, દિલ્હીનું રાજ્યકેન્દ્ર અસ્તવ્યસ્ત થયું, અને ઉત્તર મધ્ય તથા દક્ષિણ મુલ્ક છિન્નભિન્ન બની ગયા. મુસાફર : એટલે આપે બાગીરીમાંથી સલતન ઉપર કૂદા માર્યા ? ઝફરખાન : આજ તમને મશ્કરી કરવાનું મન થાય છે. પણ એ કૃ બહુ સહેલા ન હતા. રાજકેન્દ્ર નિબળ બને એટલે ચારે પાસ અવ્યવસ્થા જાગે. સારાં સારાં માણસે સત્તાનાં લેખી બની જાય. સત્તાધીશે અને વ્યાપારી ધનની લૂટાલૂટમાં બધાં જ પોતાને ડાચાં માને. કાઈ કાઈનું સાંભળે જ નહિ અને ગરીબ તથા મધ્યમ વર્ગોના તે કાઈ એલી જ ન જાય. પ્રા કાયર કાયર થઈ નય. લંકાર અને બહારવટાં શરૂ 48 $14... મુસાફર : સાંભળવા જેવી વાત છે. પણ રાજહીવટના કેન્દ્રને આપ