પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૫૮:પુષ્પોની સૃષ્ટિમાં
 

૫૮ : પુષ્પાની સષ્ટિમાં મૂક હાથમાં કૃપાણ ! આમ તો નવા નતેરા લાગો છો. આપનું શુભ નામ તા જાણ્યુ, આપના પરચય ? સૂર્યરાજ : મારા પરિચય ? મારા દેખાવ બસ Íહું થાય ? મુસાફર : એકલે દેખાવ તા...સૂર્યરાજ ! ન ચાલે......હમણાં હુમાં અમારા નાટક-સિનેમામાં...પ્રાચીન કાળના પુરુષોને તમારા જેવા જ બનાવાય છે...અને કંઈક છોકરી દસ્યા કે નૃત્યાની ઝડી વરસાવે છે... ત્યારે...તમારું બીણુ’ ઉપાવે છે. પણ આ શસ્ત્રો ખેતાં...તમે...કાંઈ આજની માફક મૂક લટકાં કરા કે તાંડવનૃત્યની ધમપછાડ માંડ એવું લાગતું નથી. આપનુ કૃપાણ ચમકતું છે, અને તારકમાન તાજા' દેખાય છે. આજના ગુજરાતી આવા લડવૈયા ન જ હોય. સૂર્યરાજ : હું પણ ગુજરાતી છું. પૂછી જો આ વાવની દેવીને. મુસાફર : તે તમે પણ સૂરાજ પાછા તરસા ચૌદસે વર્ષના બની જશે! શું? દેવી જેવડા ? લાગે છે. તા પચીસના ? અધિષ્ઠાત્રી : ( સહેજ હસતાં ) મારા કરનાં એ સહેજ મેટા છે... પચીસેક વર્ષ માટા. ...પછી કરવાને બદલે પાછો ચાલવા માંડ્યો ? આગળ ચાલે કે પાછળ મુસાફ્ર : પાછું મગજ છટકયું! અધિષ્ઠાત્રી : સમયનાં પગલાં પાછાં ય વળે. સમય આગળ ગતિ સમયનું –કાળનું ચક્ર મુસાફર ! તે આવી આ વાવને જગાડી. હવે એ વાવ આ પાતળુ નગ છે, અને ઇતિહાસને જગાડે છે. મુસાફર : નવલખી વાવનું નામ સાંભળીને હુ' જોવા આવ્યા. મે તા ધારેલુ કે કાઈ વણઝારાએ એ બનાવી હશે. કાઈ દાને શ્વરીએ નવ લાખ ખચી આ નવલખ નવાણુ બંધાવ્યું હશે...થયાં હરો એને દાઢસે। બસે વ ...પણ આ તેા જુગજૂની વાવ નીકળી. એક લેખમાં પાંચસેા વર્ષ ઉપરની ગુર્જર સતા- નત ખીલી આવી. આ રહ્યા એના સાક્ષી સુલતાન મુઝફ્ફર