પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
નવલખી વાવ:૫૯
 

નવલખી વાવ : ૧૯ ગુજરાતી. અને..ગાપ, સૂર્યરાજ | કર્યું છે. સાચ બતાવશેા : સૂર્યરાજ : આ વાવના આદ્ય સ્થાપક જ છે, મુસાફ્ર : ત્યારે...આ...ગુજરાતના આદ્ય સુલતાન મુઝફ્ફરશાહ શું કહે છે ?... શાહ સલામત ! આ વાવ આપના સમયમાં બંધા યાના લેખ છે ખરા; પણ આપે એ બંધાતી જોઈ હતી ? ઝફરખાન : હું તે રાજવ્યવસ્થા કરું કે વાતળાવ બંધાતાં એક મેં ત। પ્રજાઆબાદી અર્થે હુકમ કર્યા હતા કે નવાં જળાશયો બાંધવાં અગર જીણુ હોય તે દુરસ્ત કરવાં. કૈંક વાચકૂવા અને તળાવા નવાં બંધાયાં, હું શું જાણું કે આ વાવ નવી બંધાઈ ક જૂની દુરસ્ત થઈ ? મુસાફર : બંધાવનાર તરીકે તા પેલા નાસીરૂદ્દૌલા છે...આપ કાઈ રીતે મિયાં નથ્થુ ઠાકારને હાજર કરી શકા એમ છે ?... એમનેા પૂરાવા સાચે. રાજ : હવે કાઈને પણ તસ્દી ન આપશે।. મારું નામ અહીં કાતરાયું છે. વાવના ઉદ્ઘાટન સમયે. અધિકાલી : અને હું તા હજી જીવતી જાગતી ..તે જાણું છું કે એ નામવાળી લિપિ બાદશાહી સમયે તદ્દન વિસરાઈ ગઈ હતા. સૂર્યરાજ : અને ઉપરાંત આ સ્થંભો ! એનાં કોતરકામ ! એની આખી રચના ! અને એનું આખું વાતાવરણ | મારો યુગમાં બીજા સ્થાપત્યો જુએ. એ યુગમાં... હા... કદી આરબે, દા, યવના કે તુર્કા આવતા. પર’તુ એ બધા વ્યાપારી મંત્રા આવે અને ચાલ્યા ગય...પછી સુલતાનને પોતાના હક્ક વાવ ઉપર સ્થાપન કરવા હૈયતા ભલે સાહેદને આલાવે. ઝફરખાન : સૂર્યરામ ! આપણે ઝઘડા વધારવા મૂકાળ થાનવ નવી. આર્ય થાયેલી વાવ મેં દુરસ્ત કરી – - મારા એક પ્રકારે દુરસ્ત કરી – એમ કહીએ તાપણુણી હરકત છે ? ઝાડા અંગે –