પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૬૦ : પુષ્પની ષ્ટિમાં ડવા ત મે સલ્તનત સ્થાપી, તે આ વાવની ઉત્પત્તિમાં પાછા ઝઘડી પાડીશું ? અધિષ્ઠાત્રી : એ જ સાચી સમજ, ઝફરખાન ! એ સમજે તમને સલ્તનત આપી. હું આ વાવની અધિષ્ઠાત્રી તમારા કથનને સંમત છું. સાડી તરસે વર્ષોંની આ વાવ પ્રથમ બંધાવી સૂર્યરાજ કલચુરીએ. એને સમરાવી ગુજરાતના પ્રથમ સુલતાન મુઝફ્ફરશાહે. મુસાફર : કલચુરી ? એ વળી નવુ નામ સાંભળ્યું ! સૂર્યરાજ ! આપ રાજ જેવા દેખાએ છે, તો આપ કાંના રાજ ? કલચુરી શું? સૂરાજ : કલચુરી અમારા રાજવંશ. છઠ્ઠી-સાતમી સદીમાં અમારી રમત, માળવા અને ગુજરાત અને ઉપર આબાદી સર્જનાર એ ક્ષત્રિયાના તે। હું સેનાપતિ હતા; રાન્ન હું નહિ. અધિષ્ટાત્રી : મને કહેવા દો કે એ રાન્ત ભલે ન હતા; રાજા જેવી જ સત્તા ભોગવતા આ ગુર્જર સેનાપત સૂર્યરાજ કલચુરી મહારાજશ્રી નન્ના – નાનક અને તેમની મહારાણીશ્રી દદ્દા- દમયંતીના જમાઈ. પ્રજાની આબાદી માટે એમણે આ નવલખી વાવ સ્થાપી નવ લાખ સિક્કાઓ વાપર્યા. – મુસાફર : વડાદરાની નવલખી વાવ જોતાં ા મે' બહુ જોઇ નાખ્યું; અને ધણું ધણુ હજી જોવાય એમ છે. દેવી ! સૂર્યરાજ | સુલતાન !... હવે આપ અહીં જ રહેશેા ને ? અધિષ્ઠાત્રી : હું તે અહીં જ છું. આ વાવને એક પથ્થર પણ છવા હશે ત્યાં સુધી હું અહીં જ છુ- જીવતીનગતી. રાજ : હું તો અંતર્ધ્યાન થઈશ...મને કાઈ પૂરું ઓળખતા તા છે. નહિ ! હવે અહીં રહી શું કરું? મુસાફર : હરકત નહિ. આપ અહી રહેશે તે હું આપને વધારે આળખીશ...મારે ઘેર મોંઘેરા મહેમાન તરીકે આપ ત્રણેને રાજવૈભવવાળુ નથી.……અને પધરાવીશ...જો કે ... મારુંધર