પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

સમય સ્વપ્નના બંને પ્રવેશે રાત્રીને સમયે-૩પરાઢમાં. બીજા પ્રવેશા-પ્રભાત કે ત્રીજે પ્રહર. સૂચન સ્વપ્નપ્રવેશા ઊંડાણુ માર્ગે એટલે આખી રગભૂમિને આવરી લે. એમાં બનતાં કાર્યો પણ વિશાળ સ્થળ-આખી રંગ મ–ભાગી લે એવાં ખરાં. આખી રંગભૂમિને આવરી લેતા પ્રયોગ પછી બીજા પ્રવેશે વચમાં દીવાનખાનાને અનુરૂપ પડદો નાખીને જ ભજવાય. જરૂરનાં ખુરશીમેજ નેપથ્યમાંથી વીજળી સરખુ” પાત્ર ખસેડી લાવે તા ચાલે. અદ્ભુત રસને અનુકૂળ ક્રિયા અને દક્ષ્યા અનુભવી દિગદ- શકાને યાજવાં બહુ અઘરાં નહિ થઈ પડે. હાડિપે જરા અને દેવીનાં દૃશ્ય પણ જરા મહેનત માગશે, છતાં અશકય નહિ ગણાય. છેલ્લુ’ શક્તિદશન પાછળના પડદા ઉઘાડી યોજવાનું છે, પુ.પ્