પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અંક પહેલા પ્રવેશ પહેલે | આછા ભૂરા પ્રકાશ રંગભૂમિ ઉપર પથરાયા છે; વાજિ.ત્રો–સિતાર, દિલરૂબા અને કુલ્લૂટ-ગાછાં તબલાં સહુ અદશ્ય વાગતાં સભળાય છે. પુષ્પમાળા પહેરેલી સ્ત્રી પ્રવેશ કરે છે. એકાદ વિદ્યુત ચમકાર દૂર દેખાય છે; વાળાઢાંકયા ચંદ્રના પ્રકાશ પ્રફુલ્લ બને છે. બન્નેને જોતી સ્ત્રીના કડમાંથી સંગીત વહે છે. ચપલા તણાં ચુંબન, મક મુખાકૃતિ રસની ભરી; સુકુમાર પુપે છલકતી, છબીલી પરાગ મને હરી. ક્ષણુ જીવવા સાય શાને પ રસના ક્રેડા ? સુખ ચમક જોતાં માનવીનાં રુદનભર શાં મુખડાં? [ પુરુષ પ્રવેશે છે] કાણુ છે તમે? પુરુષ : માનવ જાતનું હું પુરુષતત્ત્વ છું. તમે ? શ્રી : હું સ્ત્રી છું, સુખ શાપું છું...જન્મી છું ત્યારથી. સુખના ટુકડા તા કદી મળે છે, પરંતુ એ ખંડિત સુખ સુખ લાગ્યું જ નથી. સુખ જન્મથી મૃત્યુ સુધી પહેાંચતું નથી. સનાતન સુખ માનવીને ન જડે?