પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૭૨ : પુષ્પાની સૃષ્ટિમાં સ્ત્રી : તે હુ… મહેનત કરી જો જીવન સર્જતી સ્ત્રી કદાચ એ શક્તિને, શાંક્તદીધી શાંતિને મેળવી શકશે. ચાહ્યા આવ મારી પાછળ, અમારા સર્જ‘નરાહુ જ સાચા લાગે...સહેવુ’, ચાહવું અને સહેવામાં સુખ માણવુ | [ સ્ત્રી જાય છે. ] પુરુષ : ( સ્વગત) હું મારે માર્ગે જરૂર થાકયો છું. અમૃત માટે મંથન કરતાં મને વિષ લાધ્યુ છે. હજી સાચી લક્ષ્મી હાથમાં સજીવન અમૃતકુંભ લઈ મારી સામે આવી નથી. સૌંદ ની, કલાની, સસ્કારની મૂર્તિ સરખી આ સ્ત્રીને જીવન સાંપી હુ એને પગલે ચાલુ તાકાઈ નૂતન શક્તિના સભવ શકય ખરા !