પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

૭૪ : પુષ્પાની સમાં દળદર ફેડશે ? જેમ પૈસેા વધારે તમ સગવડ વધાર !...અને સગવડ જેમ વધારે તેમ કામમાં મીક...બાકી આમ છે તા બહુ ભલી ! (પ્રકાશ ) ચંદાબહેન ! ચંદા કાણુ, વીજળી ? શા માટે તું મને ચુંદાળહુન કહીને બાલાય છે ? હું સમાનહામાં માનું છું. બહુવચનથી મને મા રા બાધીરા ! વીજળી : એ વચન બચન તેા કે જાણે. પણ અમારાથી – નાકરા જેવાથી આપને કેમ તુંકારાય ? – ચંદા : મેં કેટલી વાર તેને કહ્યું કે તું મારી નાકર નથી, પણ મારી બહેન ! છે ? વીજળી : એમ ધમકાવીને બહેન બનાવાય ? હા... એ સાચું. મને બહેન માના છે એ તમારી ભલાઈ, પણ જુએ, આપણે નાનાં હતાં, ભેગાં રમતાં હતાં, ત્યારે જુદી વાત હતી...તે વખતે હું તમને તુંકારતી હતી...… હવે એ કેમ બને ? ચંદા : હવે શા ફેર પડયો ? વીજળી : મારી ઝૂંપડી ગઈ, અને ત્યાં તમારા બંગલા થયા. બંગલામાં મને સાથે લીધી તા વળી આજ આછું પાતળું તમારા ભેગી રહી. પણ આ ઘરમાંથી હું જાઉં ત્યારે મારી તાક્ડાઈ મને જ ભારે પડે ને? ઝૂંપડીમાં રહેનાર બંગલાવાળાંને સદા ય નોકર જેવાં જ લાગે... અહી" તા નહિં, પણ બીજે... ચંદા : આ ઘરમાંથી જવાની તારે જરૂર જ નહિ રહે. તું તા મારા એક પ્રયાગ છે...સેવકમાંથી સમાન સખી સ′વાના ! હા, પણ તું શું કહેવા આવી હતી ? વીજળી : રાજ સવારે તમે ભક્તિભાવે જેનો પાઠ કરાતા ગ બધાં ય છાપાં હું લઈ આવી છું. [ છાપાં આપે છે. ]