પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૭૫
 

શક્તિ સભય : ૭૫ ચંદા : લાવ, સારું કર્યું. તે કાઈ છાપુ જોયુ ખરું ?...હવે બધુ વાંચતાં લખતાં તે આવડી ગયું છે તને. વીજળી : જોયું તે ખરું; પણ વાંચવામાં કઈ મજા આવતી નથી. ચંદા : એમ કેમ ? નકશા સાથે બધી યુદ્ધરચના તા હું… તને રાજ બતાવું છું! આજનો યુગ એટલે યુદ્ધયુગ. જો... કારી... ઈરાન... વીજળી : તા ય એ ઉછ પૂરું સમજાતું નથી. યાદ છે ને પડશે વર્ષે ‘મા, ચા પા,’ એથી આગળ હુ વધી જ ન હતી ! ચંદા : લાવ ત્યારે હું તને પણ થાડું થાપુ’ વાંચી બતાવું : અંકા રામાં ધરતીક પ–દશહાર માણસાનાં મૃત્યુ— વીજળી : અંકારા ? અંકારા વળી ક્રાણ હશે ? કાં હશે ? ટંકારા હશે ટંકારા, આપણી પાસે જ આવ્યું એ બંદર ! ચંદા : ના, ના; એ તે। તુર્ક સ્તાનનું મુખ્ય શહેર. વીજળી : આપણી પાસે તેા નથી ને ? દશ હાર માનવીઓને મારતા ધરતીકંપ દૂર હાય એ જ સારુ ચંદા : અરે...હુજારા માઈલ દૂર... વીજળી : વારુ; પણ જલદી વાંચે. ધરતીકંપનું ભલું પૂછ્યું ! વાંચતાં વાંચતાં એ ધરતીકંપ અહીં ન આવી પાંચે ચંદા : આસામમાં જળપ્રલય ! હુજારા ઝૂંપડાં તણાઈ ગયાં—— વીજળી : તણાવા માટે ઝૂંપડાં જાય છે ને, બહેન ? ચંદા નીચાણવાળા ભાગમાં ગરીખા રહે એટલે ઝૂંપડાં જ તણાય ને ? વીજળી : ખરું, પણ એમણે ઊંચાણવાળી જગા આપે તે ચંદા : જો ને, સાંભળ. હુારા રૂપિયાની ચારી...ખૈ"કમાં...અને લાખાની ઠગાઈ... વીજળી : એ મને ગમ્યું. બે-પાંચમાં તે વળી કે પછી જિંદગીની ચારી કરવી તા ઉભરાની જ કરવી ! ચારવુ શું ? અને ઠગાઈ કરવી તે એવી ભૂખ ભાંગી જાય !