પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૬:પુષ્પોની સૃષ્ટિમાં
 

૭૬ : પુષ્પોની સૃષ્ટિમાં ચંદા : ભૂખ તે ક્રમ ભાંગે? આ બગાળમાં ભૂખમરાથી લાખોમાં મરણ ! વીજળી : નિત્ય ગરીબી જોનાર અમને તા એમ જ લાગે કે ભૂખ મરાથી મરનાર પ્રશ્નએ કાં તે દરિયામાં ડૂબી મરવું અગર આખી દુનિયાને લૂંટી લેવી ! ચંદા : વગર તાને ભૂખે મરનાર દેશ સારા ઈતિહાસમાં એક જ ડે છે. વોજળી : એ વળી કયા દેશ ? ચંદા : આપણા જ દેશ....હું દુસ્તાન...ભારત ! વીજળી : એ ભારત નામ આપનાર ભરત ચક્રવતા ખરા ને ! એટલે એની પાછળ આવનારી પ્રા ટપલા જ ખાધા કરે ! ...પણ બહેન ! રાજ સવારના પહેારમાં આ બધી અપશુક- નિયાળ વાતા વાંચવી જ પડે? એ છાપાં ન વાંચીએ તા ન ચાલે ? ...... ચંદા : ન ચાલે આ યુગમાં, બીજી પણ ઘણી રસભરી હકીકતા છાપાંમાં આવે છે. શિષ્યાને ઉપાડી ગયેલા શિક્ષક— વીજળી : એ રસભરી હકીકત ખરી ! ચંદા : અને મિત્રરાજ્યોએ ડુબાડેલાં વહાણુ... વીજળી : એ એથી યે વધારે રસભર્યુ ગાય. આ તમારાં મિત્ર- રાજ્યેા બધાનાં ય વહાણ ડુબાડનાં જ લાગે છે...પછી પેલી લડાઈ કેટલે આવી ? ચંદા : જમ ની એકાએક બેસી ગયું. એટલે વિશ્વયુદ્ધ પહેલું પૂર થયુ વીજળી પણ અને એક વીશી પણ પૂરી થાય એટલામાં બાજુ વિશ્વયુદ્ધ ! જાણે આ મનખા મરવા-મારવા જ ન સર્જાયા હાય ? દુનિયાને સાંકડી અને અંતે એક ના ચંદા : યુદ્ધની પરિસ્થિતિ વવાના ક્રમમાં છે.