પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૮૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૭૯
 

શક્તિ સૌભવ : ૭૯ વીજળી : ( સ્વગત ) હેહે! બહુ સારું શિક્ષણ લીધું! ગાંતર ક્લાકના નાચમાં ખાંતર પરિયાં તરી ગયાં | કવિ : હિંદભરમાં ગમની નામના છે. ચંદા : અભિનંદન આપું છું. કવિ : ણ આપે એમને જાહેરમાં અભિનંદન આપવું પડશે, ચવા- યેલા હિંદી નિકાના લાભાથે એક જલસો ગાઠવ્યા છે. તેમાં નૃત્યકાર શિશિર તાંડવ અને લાસ્યના બધા પ્રકારો દર્શાવવાનો છે. સેવકે કેટલાક પ્રસંગા કવિતામાં ઉતાર્યા છે જેમાં દેશી છંદ, રાસ, ગઝલ, ફ્રાનેટ એ સર્વના ઉપયોગ થયા છે. તેમને શિશિરકુમાર નૃત્યમાં જીવત બનાવશે. અદ્ભુત વસ્તુ ઊભી થાય છે જ્યારે ઉચ્ચ કવિતા પ્રવાહી નૃત્યમાં ઊતરે છે ત્યારે વીજળી : એકાદ નૃત્ય અહીં બતાવે? નૃત્યકાર : એમાં શું ? કલાની ઝમક ગમે ત્યારે દર્શાવી શકાય. જુઓ, આ લાસ્યનેા પ્રકાર... ... [ જુદા જુદા નૃત્યપ્રકારનું આ ન કરાવે છે. આમાંથી તાંડવ...તાંડવમાં વીરરસભર્યાં છે...આ મણિપુરી લટકા...આ મુદ્રા ભરતનાટયમની...ધૂંધરા હાય તા થૂંક નૃત્ય કરી બતાવું અને ગરબાની તાળી આમ... વીજળી : આ તમારી આગળ વધેલી દુનિયામાં લડાઈઓ જ્યારે માગા ત્યારે આવે છે. એમાં કાઈ જગ્યાએ વીર રસ આવે ખરી કે ? આ તમારા નૃત્યમાં મને એ બહુ દેખાય નહિ તેથી પૂછું છુ નૃત્યકાર : એ તો ડગલે પગલે આવે, વીર રસ વગર લડાઈ લડાય જ નહિ. વીજળી : તે બધાં લશ્કરા લડતાં લડતાં તમારા જેવા નાચ કરતાં હશે, ખરું ? નૃત્યકાર : તમને નૃત્યકલાના ખ્યાલ જ નથી એમ હું માનું છું,