પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પરવાનગીના હક એટલા પૂરના પણ સાચવવા જેવા છે ! પરવા- નગી વગર ભજવનારને અપરાધને વર્તેલમાં લાવવા સરખું નાટકોનું મહત્ત્વ હ9 વિકસ્યું નથી જ એ હું જાણું છું. | ભજવવામાં કદી કાઈ નાટક ઉપયોગી થઈ પડે એટલું જ એનું સાર્થક્ય. નાનપણને નાટક જોવાને, ભજવવાને અને લખવાને શેખ હજી ધટતો નથી એ વિચિત્રતાની કબૂલાત અને હું આપી દઉં, જોકે વર્ષો થયાં ભજવેણીમાં ભાગ લેવા કોઈ મને આગ્રહ કરતું નથી ! ૯-૩-૫૨ કૈલાસ, મદનઝાંપા રેડ, વડોદરા રમણલાલ ૧, દેસાઈ