પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૦:પુષ્પોની સૃષ્ટિમાં
 

૮૦ : પુષ્પોની સૃષ્ટિમાં એ માટે અહીં વર્ગો ખાલવાનો છું. ચંદા : હુ સારું, બહુ’ સારું. હૂં જરૂર જરૂર આવીશ. મને નૃત્યના ખૂબ શોખ છે. કિવ : આવો તો ખરાં જ, પણ સાથે સાથે અમારી નાણાંસમિતિન આપ સભ્ય પણ બની જાએ એવી વિનંત છે. ઓછામાં આછી ટિકિટ આપણે પચીસની રાખવી છે. ચંદા : , હું બનતું બધું કરી છૂટીશ. કવિ : આભાર. [અને યુવા કલાત્મક નમન કરીને જાય છે. વીજળી : બહેન ! આ કાણુ હતા? ચંદા : એક કવિ હતા, અને બીજા નૃત્યકાર.

વીજળી : એટલે એમ કે એક ગાય અને બીજો નાચે ! એ બને લટકાળા શા માટે આવ્યા હતા ? ચંદા ઃ ગયા યુદ્ધમાં હિંદી સેનિંકાના હાથપગ કપાયા હો, આંખ કાન ગયાં હશે. એ બિચારા માટે પૈસા ભેગા કર્યા હોય તા એમને ઉપયાગમાં આવે ને? વીજળી : આ ખરું ભાઈ ! મરવા માટે માણસા તૈયાર કરી મેાકલવા ! મરે એ તા. ગયા જ ! એ મરતાં ન મરેલા થવાય એટલે એમને માટે પાછા પૈસા ઉઘરાવવા ! હવે મરેલાંના શ્રાદ્ધ સમચરી માટે પણ લેાકા ગાવા, નાચવા અને પૈસા ભેગા કરવા માંડશે, નિહ ? ચંદા : તને વમાન યુગની ખબર નથી હજી. એ પણ થાય છે. અને આ શિશિર તા બહુ જાણીતા નૃત્યકાર છે. તેં ન જોયુ એની આંખ, એની કમર, એના હાથ અને એના પગ ઢુવા નૃત્ય માટે થનગની રહ્યા હતા તે ? અને પેલા કવિની કાવતા પણ હવે ઘેરઘેર ગવાતી થઈ લાગે છે. શેરીએ શેરીએ કે કવિ પોતાનાં ગીતા ગાયે જાય છે...