પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૮૧
 

શક્તિ 'ભવ : ૮૧ વીજળી : પણ ચંદાળા ! તમને એમ નથી લાગતું કે એ મને યુવકે છેકરી ઘડાનાં છેકરા બની ગયા છે? એમને લહેકા જોતાં મને તા... ચંદા : ( સહેજ હસીને) કલાકારો બધુ' જ લલિતપણે કરે ! વીજળી : એટલે એમ, કે કવિ અને કલાકારો જરા કન્યારાશિ ખરા ! [ ચ'દા હુસે છે. અને એ ગુજરાતમાં જ હશે કે બીજે પણ [ ઘંટડી વાગે છે. ] પાછુ કાણુ આવ્યું ? બહેન ઘરમાં નથી એમ કહી દઉં ? ચંદા : ના, ના. જૂઠું બેાલાય ? [બારણું ઉઘાડી એક સાધુ, એક સગૃહસ્થ અને એક શિષ્ય પ્રવેશ કરે છે.] પધારા ! સાધુ : રાત" નીવ શવ : L ગૃહસ્થ : આ બ્રહ્મચારીજીના ગુરુ અખિલભૂમંડલાચાય. જંગનર્ મહામ ડલેશ્વર શ્રી શ્રી શ્રી ૧૦૦૮... ચંદા : જગતગુરુ ? આજે જગત તા કાઈને માનતું જ નથી, સાધુ : એ જ આપણી પડતીનાં ચિહ્ન છે. ધર્મ પ્રત્યે માન ઘટયું..… [ સહુજ વીજળી પ્રત્યે તેની નજર ખૂપે છે. ચંદા : મને પણ ધર્મ પ્રત્યે બહુ માન તેા નથી જ. પણ આપ કેમ પધાર્યા છે? ગૃહસ્થ : સાધુસંન્યાસી માટે અહીં અન્નક્ષેત્ર કાઢવુ છે અને તેને માટે એક નાટક ગાઠવ્યુ છે. આપ તેમાં પારા એવી વિનંતિ કરુ છું ચ : પણ મને તો હવે વખન નથી... ગૃહસ્થ . તેની હરક્ત નહિ, વખત ન મળે તે હુ સાચું છે. ૩