પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૨:પુષ્પોની સૃષ્ટિમાં
 

૮૨ : પુષ્પાની સૃષ્ટિમાં આવશે। । એ અમારી શાભા છે; ન અવાય તે આપની ઇચ્છા...આ તે ધમકા માટે એકબે ટિકિટા લે... ચંદા : જરૂર; એ ટિકિટા આપે. [ગૃહસ્થ બે ટિકિટા આપે છે] ગૃહસ્થ : ધર્મ તે આનું નામ! સાધુ : જય થા, ભાઈ ! [જરા વધારે વાર વીજળી તરફ્ ોઈ બહાર ચાલ્યા જાય છે.] આવ્યા છે! એની આંખેા વીજળી : ધરમ વધારવા કાઢવી જોઈએ ! બાળકા : ચંદા : ક્રમ ? વીજળી : બહેન ! આખી દુનિયાને સુખી કરવા નીકળ્યાં છે, પણ દુનિયાને જરા એળખા તે ખરાં? [ભિખારી બાળા ગાતાં ગાતાં એક બાજુએથી ચાલ્યાં જાય છે] સૂરજ તેજ મીંચાયાં આજ— વહી રહ્યાં અંધારાં; સર સરતાનાં જળ ખૂટથાં આજ— રહ્યાં સહ્યાં જળ ખારાં, પુષ્પાના રંગ પૂછ્યા, પલ્લવનાં રૂપ ખૂટથાં, જ ખેંચી 'જો ને કથારા તૂટયાં આજ વહી રહ્યાં અંધારાં. વિદ્યુતનાં તેજ વેશ્યાં., સમી૨ણુ દેટ્