પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૪:પુષ્પોની સૃષ્ટિમાં
 

માં ગામડે મહેલ બાંધવાનું મા થશે...અને એમાં ગામડિયાંઓને રાખી શકાશે. ૮૪ : પુષ્પની વીજળી : મન તો બધું ય થાય. પણ આ જોયું નહિ ? સુખમય- કલામપ જીવનને બદલે એક જગાએ દુકાળ, બીજું ધરતીક, ત્રીજે ખુનામરકી, ચેાથે દરિયામાં જ ડૂળાડ્મી ! અને પેલાં આજનાં વિમાના ? એમાંથી તા માનવીને મારતા, મહેલાતા તાડતા અગ્નિ વસે છે. બહેન ! એ બધું અટકાવા; ગરીબી ત્યારે અટકશે. વિમાનમાંથી ફૂલ વરસવાં ોઇએ, અગ્નિ નહિ. જૂના ધ તા એમ કહે છે. મારફાડમાં વપરાતી મિલ કત ગરીબી ટાળવા વાપરી જુએ ને ? ચંદા : તું યે આર્થિક ફિલસૂફ઼ બની ગઈ! ધન બાજુએ રહેવા , તા. એ ફિલસૂફી સાચી...સેશ્યાલિઝમ...કમ્યુનિઝમ... દલિતાહાર...સર્વોદય...લાકશાસન...શું સાચું ? વીજળી : એ તેા કાણુ જાણે ! મને લાગ્યું. તે મેં કહ્યું. ધ વગર મારે કશુંયે નહિ. પછી ભલે તમે હસે. ચંદા : પણ ધશું એ તું જાણે છે? વીજળી : ધમ એટલે ધમ ! ક્રાઈને ન નડે એવા આયાર, કાઈનુ ખૂરું ન વાંછે એવા વિચાર, અને ત્રીજું ભગવાનનું શરણું ? હું તા, બહેન ! એને ધકહુ. જેમાં એ ત્રણે વાત હેાય. ચંદા : પણ તેં જોયું નહિં પેલા સાધુએ તારી સામે કેમ જોયુ હતું તે ? એ ધર્મ ! વીજળી : એ મારા ધનહિં! એ ધર્મ ભીખ માગતા બની ગયા. નહિ માટે તે! સાધુ ચંદા : તુ' કયારે જૂનવાણી બનતી મટીશ ? ભૂતકાળનાં ભૂત તને બહુ વળગ્યાં છે. વીજળી : ભૂતકાળનાં ભૂત ? ચંદાબહેન ! આનાં ભૂત એવી પણ વધારે વિકરાળ છે, હે!! એ ભૂત તા બિચારાં કહેતાં કે