પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૮૫
 

શક્તિસભવ : ૮૫ અમે ભૂપે છએ.' મોજમાં ભૂત તા ભૂત હોય છતાં કહેવા સદા : નવું ભૂત એવુ' કયું છે? ડીજળી : ભવાનીશ કાઈ દહાડા. આપણી ચારે પાસ એ નવાં ભૂત વેરાયેલાં છે.

ચંદા : વારુ, એટલું તો કબૂલ કરીશ ને કે આપણે જૂનાં અને નવાં ભૂતને કાઢવાં છે અને સંપૂર્ણ આઝાદી મેળવવી છે ? વીજળી : એની ક્રાણુ ના પાડે છે? પણ એ ભૂત એવાં વળગતાં જાય છે કે આપણાથી આઝાદ થવાતું જ નથી. ચંદા : વીજળી ! તું વાચાળ બનીશ તા આપણે હિંદભરમાં – અરે, જગતભરમાં ફરી આઝાદીનો શંખ ફૂંકા.. વીજળી : નાચી, ગાઈ, લહેકા-લટકાં કરી દુકાળ આછા કરવા હોય તા સહુએ શંખ ફૂંકળો જ માનજો ને ! ચંદા : સંગીત, નૃત્ય, કલા, એ બધાં દેશદ્વારનાં – માનવાદ્વારનાં ચિહ્ન છે. એની પાછળ મુક્તિ રહેલી છે. વીજળી : હું તા એમ જાણું કે મરે એને મુક્તિ મળે છે આપ- ણામાં મરવાની તાકાત ? પેલા લટકાળા કવિ અને છેગાળા નટ મરતાં શું જાણે? અને આપણે પણ એવાં જ બનીએ તા પછી... ચંદા : સાંભળ ! ગા મારી સાથે. સંગીતનુ, કવિતાનું કેટલુ વ્હેમ છે! ધને બાજુએ મૂક, અને ગુલામી તાડવાની આપણે હાકલ કરીએ. સાંભળ ! ૧ રોગ પ ૧ અન્ય ગુલામ | બંધન તાડ. એડી સાંકળ, ભાગળ તાડ ! અન્ય ગુલામ | અધન તાડ. શાષણ કાજ તુ' શું સાચા ?