પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
શક્તિસંભવ:૮૭
 

શક્તિસભવ : ૮૭ જદશીને જામે શિવડાવું ને ઉપર શિવડાવું કા’ન ટોપી; છાના રહે ને મારા કુંવર કનૈયા, કાલે પરણાવું જગાપી... હે નંદજીના ચંદા : લઢણું સારી, પણ શું આ જેમાં તેમાં પરણવા-પરણાવવાની વાત ? . વીજળી : બધી નવી ભગેલી છેકરીઓ પરણવાને નામે મુખ મયકાર્ડ છે, અને પછી વહેલી તકે પરણી જાય છે...પરણ્યા પછી ‘ બેબી ’ને ‘ બાબા’માંથી એકે ભણેલી ઊં’ચી જ આવતી નથી શાની આઝાદી ? જાળ ઊભી કરવી અને પાછી મુક્તિ માગવી ચંદા : ( જનાં જતાં સહેજ હસીને ) વીજળી ! સાચું કહે છે તું. લગ્ન પણ એક ભયંકર બંધન છે; અને બાળકો એ બધનની બીજી મજબૂત દીવાલ ...જગતને આઝાદી જોઈતી હેાય તા...કદાચ ...માનવજાત ઉપર પો પાથરી રહેલી પુરુષાતને લડત આપી એના પંજામાંથી છોડાવવી પડશે... [ જાય છે. ] વીજળી : ( જતાં જતાં ) આજ નવું ભૂત !... પણ આ પુરુષદારી દુનિયા એક પાર્ટ ચડતી લાગતી નથી. અમારે બદલે પુરુષોને હાથે બંગડીઓ પહેરાવી એમને રસેાડામાં પૂરી રાખ્યા હોય તા...જરા ઝઘડા ઓછા થાય ખરા. [ દશ્ય સમેટાય છે. ]