પૃષ્ઠ:Pushpo Ni Shrusti Ma.pdf/૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અંક બીજે પ્રવેશ પહેલે [ યુવતીઓ ગરબે રમતી થાય છે. ] હૈ। લલિત સરિત તારે તીર રમે ચપલ કા સમીર, ઊડે વાદળનાં ચીર, ધીમી ધીમી તારી ચાલ છાની વાતા કરે—હા તુ તા ચંદ્ર અને સૂર્યને શમાવતી ઉરે; તારે હૈયે વળી તારલિયા રાસે રમે; કાઇ થાકેલી ડોલની ડેલાવતી હાડથીનાં હૈયાં અધીર તારે હુંચે ઠરે હા તારાં નનામાં અગભગ સાહી રહ્યા; તારા કલરવ સુણીને મુનિ મેાહી રહ્યા; રસિક યુગ્મની તૃષાને છિપાવતી તુ છેલડી આશાની વેલડી સમી તું વહે—હે। [ ગરબો બંધ થઈ સહુ પાછાં વિખરાતાં જાય છે. ] જગાનાં ગાતાં ગરખા બેસી જશે. ચંદા : આમ પડેલી યુવતી : શું ધૂળ બેસી જશે ? કાંઈ કાણુ તે છે નહિં! ચંદા : શે। વાંધા લાગ્યો ? બીચ્છ યુવતી : બધા ય વાંધાજ છે ને ! બીજું છે. આમાં છે

એમને આગળ પડી ગડાવનું છે, એને હનું

એટલે વાંધા.