પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છેतस्मादेताः सदा पूज्या भूषणाच्छादनाशनैः ।
भूतिकामैर्न रैर्नित्यं सत्कारेषूत्सवेषु च ॥
मनुस्मृति, अध्याय ३, श्लोक ५९

અર્થ : તેની સમૃદ્ધિ ઇચ્છનારા જનોએ તેઓને (સ્ત્રીઓને ભૂષણ, વસ્ત્ર અને ભોજનથી સત્કારોમાં (= હર્ષના પ્રસંગોમાં) અને ઉત્સવોમાં પૂજવી.

● ● ●

આ દુહો ભવાઈ સંગ્રહમાં ‘છેલબટાઉ’ના વેશમાં કહેલો છે.

■ ■ ■

૧૮૦
રાઈનો પર્વત