આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પુરુષવર્ગ
| પર્વતરાય |
: |
કનકપુરનો રાજા |
| લીલાવતી |
: |
પર્વતરાયની રાણી |
| કલ્યાણકામ |
: |
પર્વતરાયનો પ્રધાન |
| પુષ્પસેન |
: |
પર્વતરાયનો સેનાપતિ |
| શીતલસિંહ |
: |
પર્વતરાયનો એક સામંત |
| દુર્ગેશ |
: |
પર્વતરાયનો એક મંડળેશ (=મંડળ-પ્રાંતનો અધિકારી, સૂબો) |
| વંજૂલ |
: |
કલ્યાણકામનો આશ્રિત |
| રાઈ |
: |
કિસલવાડીમાંનો માળી |
| જગદીપદેવ |
: |
રત્નદીપદેવનો પુત્ર |
● ● ●
સ્ત્રીવર્ગ
| લીલાવતી |
: |
પર્વતરાયની રાણી |
| વીણાવતી |
: |
પર્વતરાયની અને રાણી રૂપવતીની પુત્રી |
| સાવિત્રી |
: |
કલ્યાણકામની પત્ની |
| કમલા |
: |
પુષ્પસેનની પુત્રી |
| મંજરી |
: |
લીલવતીની દાસી |
| લેખા |
: |
વીણાવતીની દાસી |