આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
| જાલકા | : | કિસલવાડીમાંની માલણ |
| અમૃતાદેવી | : | રત્નદીપદેવની રાણી |
● ● ●
સિપાઈઓ, નોકરો, દ્વારપાલ, કોટવાળ, બાવો, પુરવાસીઓ, પુરસ્ત્રીઓ, પ્રતિહાર, રાજભટ, રબારી, દૂત, પુરોહિત, દાસીઓ વગેરે.
સૂચિત પાત્રો
| રૂપવતી | : | પર્વતરાયની વિદેહ રાણી |
| રત્નદીપદેવ | : | કનકપુરનો પ્રથમનો વિદેહ રાજા |
● ● ●
સ્થળ
| કનકપુર | : | ગુજરાતની રાજધાની (વલ્લભીપુરના નાશ પછીના સમયમાં) |
| પ્રભાપુંજ | : | કનકપુરમાં રાજાનો મહેલ |
| કિસલવાડી | : | કનકપુરથી થોડે દૂર આવેલો બાગ |
| રંગિણી | : | કિસલવાડી પાસે થઈ વહેતી નદી |
| રુદ્રનાથ | : | રંગિણી નદીને કિનારે આવેલું મહદેવનુંમંદિર |