પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રૌઢવાચનનાં ૧૮ પુસ્તકોની લોકોપયોગી નવી યોજના
સર્વોપયોગી સાહિત્યશ્રેણી

પ્રૌઢશિક્ષણ માટે ઉપયોગી અને ઓછું ભણેલાંઓ રસપૂર્વક વાંચી–સમજી શકે, એવાં પુસ્તકો પ્રસિદ્ધ કરવાની પ્રથમ યોજનાનાં નીચેનાં ૧૮ પુસ્તકો પ્રસિદ્ધ થઈ ગયાં છે અને તેનું સંપાદન જાણતા સાહિત્યકાર શ્રી. મોહનલાલ મહેતા(સોપાન)એ કર્યું છે. તમે આ પુસ્તકો વસાવ્યાં ન હોય, તો આજે જ વસાવી લેવા ભલામણ છે.

પાન કિમત
પ્રકાશનાં પગલાં : (સચિત્ર) લે૦ શ્રી કરસનદાસ માણેક:
  • જગતના ભિન્નભિન્ન ધર્મોની પ્રેરક કથાઓ
૧૨૮ ૦-૧૦
રાખની ઢગલી : (સચિત્ર) લે૦ શ્રી “સૌજન્ય:”
  • વાર્તાના સ્વરૂપમાં સંસારની સળગતી સમસ્યાઓ
૧૨૮ ૦-૧૦
હાસ્ય–તરંગ : (સચિત્ર) લે૦ શ્રી. જ્યોતીન્દ્ર હ૦ દવેઃ
  • જીવનમાં દરરોજ દેખાતા પ્રસંગો ઉપરના કટાક્ષ-લેખો
૧૫૨ ૦-૧૦
જીવનની કલા : લે૦ શ્રી. રવિશંકર વિ. મહેતા :
  • જીવનની સફળતા માટેનું વ્યવહારુ માર્ગદર્શન
૧૪૦ ૦-૧૦
જગતમાં જાણવા જેવું : (સચિત્ર) લે૦ શ્રી. છોટાલાલ કામદાર
  • જગતની અદ્‌ભૂતતા ને ઉપતોગિતાનો સરલ પરિચય
૧૨૮ ૦-૧૦
જીવનપરિવર્તન : (સચિત્ર) લે૦ શ્રી. સોપાન : :
  • જીવનપલટાની એક કરૂણ-મંગળ સળંગ વાર્તા
૧૪૦ ૦-૧૦
ઇતિહાસને અજવાળે : (સચિત્ર) લે૦ શ્રી. ઇન્દ્ર વસાવડા:
  • ઇતિહાસની પરાક્રમી વ્યક્તિઓની જીવનરેખા
૧૩૧ ૦-૧૦
ગૃહજીવનની કલા : (સચિત્ર) લે૦ શ્રી. ‘સમાજશાસ્ત્રી:’
  • ઘરમાં સુખને સંપથી કેમ રહી શકાય તેનાં સૂચનો
૧૨૮ ૦-૧૦
ગામડું બોલે છે : (સચિત્ર) લે૦ શ્રી. ચુનિલાલ મડિયા :
  • હિંદના નમૂનારૂપ એક ગામડાનું સાચું જીવન
૧૪૪ ૦-૧૦
૧૦ ગૃહજીવનનાં દૃશ્યો : (સચિત્ર) લેખિકા : શ્રી. કુમુદ શેઠ :
  • આપણાં ગૃહકુટુંબનાં સાચાં શબ્દચિત્રો
૧૩૨ ૦-૧૦
૧૧ મારો ભારત દેશ : (સચિત્ર) લે૦ કાન્તિલાલ પરીખ :
  • ભારતવર્ષનાં સૌંદર્ય અને વૈવિધ્યનો પરિચય
૧૩૬ ૦-૧૦