પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૮



પાન કિમત
૧૨ આરોગ્યસાધના  : લે૦ ડુંગ૨ ધરમશી સંપટ :
  • આરોગ્યના સંરક્ષણ અંગે માર્ગદર્શન
૧૫૮ ૦-૧૦
૧૩ ભગવાનનાં છોરુ  : (સચિત્ર) લેખકઃ પુરાતન બુચ :
  • હરિજનોના જીવન-પ્રસંગોનો હૂબહૂ ચિતાર
૧૩૬ ૦-૧૦
૧૪ સાહસકથાઓ : લે૦ શ્રી. રમણીક અરાલવાળા :
  • લોકકલ્યાણ અર્થે સાહસ કરનાર વીરોની કક્ષાઓ
૧૪૪ ૦-૧૦
૧૫ ગુજરાતના સેવકો : લે૦ ચન્દ્રકાન્ત શાહ :
  • ગુજરાતના ૪ મૂક સેવકોનાં જીવનચરિત્રો
૧૧૧ ૦-૧૦
૧૬ પટતાઈના પેચ ભા. ૧ લો : લે૦ ઈશ્વર પેટલીકર :
  • સામાજિક કુરુઢિઓ પર વેધક દૃષ્ટિપાત
૧૫૨ ૦-૧૦
૧૭ પટતાઈના પેચ ભા. ૨ જો : લે૦ ઈશ્વર પેટલીકર :
  • સામાજિક કુરુઢિઓ પર વેધક દૃષ્ટિપાત
૧૭૬ ૦-૧૦
૧૮ ગીતહોરી અને બીજાં નાટકો : લે૦ સુરેશ ગાંધી :
  • તખ્તાલાયકીવાળાં પાંચ ગીત–નાટકોનો સંગ્રહ
૧૬૦ ૦-૧૦

દરેક પુસ્તકનું પોસ્ટેજ બે આના જુદું સમજવું.
ઉપરનાં અઢારે પુસ્તકો સાથે ખરીદનારને માત્ર રૂ. ૧૦)માં મળશે. બધાં પુસ્તકો ટપાલરસ્તે મંગાવનારે ટપાલખર્ચના રૂ. ૧–૮ વધુ મોકલવા.

યોજના ૨

આ શ્રેણી માટે બીજાં ૧૮ પુસ્તકોની નવી યોજના તૈયાર થઈ છે. અને તેનું સંપાદન પણ શ્રી. મોહનલાલ મહેતા (સોપાન) કરે છે. આ નવી યોજનામાં નીચેનાં પુસ્તકો પ્રગટ થયાં છે.

૧-૨ ગ્રામ રચના - (સચિત્ર) રવિશંકર મહારાજ; ૨૮૦ ૧-૪ ૦-૪
૩-૪ કંકુ ને કન્યા -શ્રી. ઈશ્વર પેટલીકર ૧૯૨ ૧-૪ ૦-૪
૪-૫ પરમપૂજ્ય બાપુ - શ્રી. સોપાન તથા
શ્રી. જી. રામચંદ્રન્‌
૧૪૪ ૧-૦ ૦-૪
બાળકોની માવજત - શ્રીમતી જી. કે. ઉપાધ્યાય ૧૧૨ ૦-૧૦ ૦-૪
બીજાં પુસ્તકો હવે પછી પ્રસિદ્ધ થશે.
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે. ભદ્ર, સેશન્સ કોર્ટ પાસે, પો. બો. નં. ૫૦, અમદાવાદ
અને કાલબાદેવી રોડ, હાથી બીલ્ડિંગ, ત્રીજે માળે, મુંબઈ-૨