પૃષ્ઠ:Ram Ane Krushna.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તારણ


તેની ન્યાયાન્યાયતા, સુગ્રીવ-રાજ્યારોહણ, લક્ષ્મણની ધમકી, વાનરદૂતોની રવાનગી). ... ... ... ... ... ... ૩૮

સુન્દરકાણ્ડ : (હનુમાનનઓ લંકા પ્રવેશ), સીતાની શોધ, (રાવણની સખ્તાઇ, હનુમાનનો મેળાપ, અશોકવાટિકાનો નાશ), લંકાદહન, (રામને સમાચાર) ... ... ... ... ... ... ૪૬

યુદ્ધકાણ્ડ : (રામની તૈયારી, રાવણની યુદ્ધ સમિતિ, વિભીષણનો વિરોધ, વિભીષણનો બંધુત્યાગ, સેતુ બંધન, લંકાનો ઘેરો, અંગદવિષ્ટિ), યુદ્ધ વર્ણન, (રાવણ વધ), સીતાની દિવ્ય કસોટી, આયોધ્યાગમન, (રાજ્યારોહણ, રામરાજ્ય). ... ... ... ... ... ... ૫૨


ઉત્તરકાણ્ડ : (ઉત્તરકાણ્ડનું પ્રામાણ્ય), સીતાવનવાસ, (સીતાનું ચારિત્ર, લવકુશ, મથુરાની જીત), શમ્બુકવધ, શ્વમેઘ, રામાયણનું ગાન, સીતાનું બીજું દિવ્ય, લક્ષ્મણનો ત્યાગ, રામનો વૈકુંઠવાસ, રામાયણનું તાત્પર્ય.... ... ... ... ... ... ૬૧

નોંધ : ... ... ... ... ... ... ૭૫

કૃષ્ણ

ગોકુળપર્વ : (ચારિત્ર ઉકેલવામાં મુશ્કેલી), માતાપિતા, કંસ, (જાલિમ સ્વભાવ), દેવકીપુત્રોનો નાશ, બળરામ, કૃષ્ણજન્મ, શિશુ અવસ્થા, કૌમાર, (પરોપકારિતા અને ચાતુર્ય), પૌગણ્ડાવસ્થા, કૃષ્ણ-ભલ્ક્તિ, કૃષ્ણનો સર્વાંગી વિકાસ, (ગોવર્ધન પૂજા), યૌવન પ્રવેશ, કંસની શંકા, (મલ્લયુદ્ધ માટે નિમંત્રણ), કેશીવધ, અકૂરાગમન, (સન્દેશ), વિદાયગીરી, કૃષ્ણ અને ગોપીઓ. ... ... ... ... ... ... ૮૭

મથુરાપર્વ : ગજવધ, મુષ્ટિક-ચાણુર-મર્દન, કંસવધ, ઉગ્રસેનનઓ અભિષેક, ગુરુગૃહે, જરાસંઘની ચડાઇ, જરાસંઘની

૧૪