પૃષ્ઠ:Rasataragini.pdf/૮૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


શબ્દકોષ

 • અગોચર-અજાણી
 • અચળા-ચળે નહિ એવી
 • અનન્ત-અપાર
 • અનિલ-પવન
 • અનુદિન-નહિ બોલાયેલું
 • અનુરાગ-પ્રીતિ
 • અ૫શરણ-ખસવું
 • અભિલાખ-ઈચ્છા
 • અભેદ-એકતા
 • અમરગંગા-આકાશગંગા
 • અમરસુંદરી-દેવાંગના
 • અમિત–અમાપ
 • અવધાન-સાવધતા, મનોયોમ
 • અવરોહ-સંગીતમાં સ્વરને

ઉતારવો તે

 • આઘાત-ઘા
 • આછું-સ્વચ્છ, ચોકખું
 • આથ-અર્થ, ધન
 • આદિત્ય-સૂર્ય
 • આદેશ-આજ્ઞા
 • આમોદ-સુગંધ
 • આરેાહ-સંગીતના સ્વરને

ચડાવવો તે

 • આભૂષણ-ઘરેણાં

 • આશા-દિશા
 • આહ્‌લાદ-આનંદ
 • ઉડ્‌યન-ઊડવું
 • ઉવેખતી–અવગણતી
 • ઉષા-પ્રભાત
 • અંક-ખોળો
 • અંગ-અવયવ
 • અંજલિ-ખોબો
 • અંતર-મન
 • અંદેશ-વહેમ
 • અંબર-આકાશ
 • કકુમ્‌-દિશા
 • કર–કિરણ, હાથ
 • કરતલ-હથેલી
 • કુમુદ-કુમુદિની
 • કુરંગડાં-હરણાં
 • કુસુમ-ફૂલ
 • કુળમંડપ-કુલ રૂપ માંડવો
 • કોકિલા-કોયલ
 • કોષ-ભંડાર
 • કૌમારવ્રત-કુમારિકાવ્રત
 • ગુંજતી-ગણગણતી
 • ગુંજન-ગણગણાટ