પૃષ્ઠ:Rasataragini.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

  • ગોઠડી-વાત
  • ગોદ-ખોળો
  • ગોરાંદે-સ્ત્રી
  • ગોંદરો-પાધર
  • ઘન-મેઘ
  • જનની-મા
  • જાઈ-દીકરી
  • જાયો-દીકરો
  • જીવન-વાણી, જિંદગી
  • તરણિ-સૂર્ય
  • તરલિત-ધ્રૂજતું
  • તરંગ-લહેર, મોજાં
  • તાલ-તાલી
  • તીર-કાંઠો
  • દાદુર-દેડકો
  • દામ્પત્ય-દંપતીભાવ
  • દગ-આંખ
  • દેવતરુ-સ્વર્ગનાં ઝાડ
  • ધણ-સીમન્તિની, ગાયોનું ટોળું
  • ધોરી-બળદ
  • નાવિક-વહાણ ચલાવનાર
  • નિકુંજ-લતામંડપ
  • નાવલિયો-પતિ
  • ૫થ-માર્ગ
  • પદરવ-૫ગલાંનો અવાજ
  • પરિયાણ-પ્રપાણ

  • પરી-છેટી
  • પાન-પીવું તે
  • પાવન-પવિત્ર
  • પીયૂષ-અમૃત
  • પંચમ-કોયલનો સૂર
  • પંથી-મુસાફર
  • પ્રમદ-આનંદ
  • પ્રણેશ-પતિ
  • ભવ-સંસાર
  • ભવન-ઘર
  • ભાનુ-સૂર્ય
  • ભીતિ-બીક
  • ભીરુ-બીકણ
  • ભુવન-જગત
  • ભંગ-તરંગ
  • મધુ-મધ
  • મધુમંડપ-વસંતમંડપ
  • મહિયર-પિયર
  • મહેરામણ-સમુદ્ર
  • માજણી—બહેન
  • માતૃગુંજન–માના હૃદયનો અવાજ
  • માણ્ય-માણવું
  • મીન-માછલું
  • રજની-રાત
  • રણવાસ-અંતઃપુર, જનાનખાનું
  • રમણ-પતિ
  • રમણી-૫ત્ની