પૃષ્ઠ:Rasbindu.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬ : રસબિન્દુ
 

તત્કાળ કામ ઉપર પાછો બોલાવ્યો.

મને પાછા ફરવામાં કેમ આનંદ થયો ?

હવા ખાવાનું સ્થળ ઘણું જ સુંદર અને આરોગ્યભર્યું હતું !

પણ ત્યાં હું ફરી આજ સુધી ગયો નથી – મિત્રનો આગ્રહ ચાલુ છે છતાં.