પૃષ્ઠ:Rasbindu.pdf/૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સફળ ધંધો : ૪૭
 

સુપુત્રને મારે ઘેર જ રાખી ટ્યૂટર કે કંપેનિયનનું કામ કરી હું તેની કાર પણ વાપરું છું.

એટલે મારું કહેવાનું એમ કે ઈશ્વરમાં ન માનો તો જુદી વાત. બાકી માનતા હો તો ‘સાચાનો બેલી રામ’ એ કહેવત બદલી એમ કહેજો કે ‘સહુનો બેલી રામ.’