પૃષ્ઠ:Raschandrika.pdf/૧૦૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૯૦

આનંદ કે શેકનાં ફાટ સરાવરા, કહેશો ન કાઈ ત્યારે, કરો સબૂર ! હૈયાત કાંડે આંસુનાં પૂર. ઉડે જ્યાં તણખા ત્યાં ઉડે અમીકા, આંસુને ઝીલશે કા હૈયાનાં R : હૈયાને કાંઠડે આંસુનાં પૂર. આત્મા ભીખવજો એ પૂરમાં બહાદૂર હા ! પુણ્યેાનાં પૂર, એ તાજન્મેાનાં નૂર હૈયાને કાંઠડે આંસુનાં પૂર. }