પૃષ્ઠ:Raschandrika.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૦

વહી ઘેરી આજની વાત ગમને ( ઊભા રહેા તે કહું વાતર, બિહારીલાલ ) વાયા ઊન ધમધમતા રસ ઉર -- ગઇ તે સહુ વાતડી, વિસારે આજ ! અધારી ગઇ રાતડી, વિસાર આજ ! ફાળા મન માનત º વટાળિયા, ઢાળિયા, વિસારા વિસારા આજ ! આજ ! ઘેરતા, વિસારા આજ ! વેરતા, વિસારે આજ લાગ્યા તે ખકે ઝેરીલા, વિસારી આજ ભૂંડા પાપા ને સૌ વેરીસા, વિસારા આજ ! ખારેયે એ વહી ગયાં, વિસારા આજ ! કાણુ એ ફોગટ સહી રહ્યાં ? વિસા। આજ !