લખાણ પર જાઓ

પૃષ્ઠ:Raschandrika.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

(કુંજલડી હે!! સદેશે! ખમારો ) રાસ ચાંદની રાતને ઑસરીઆ તારલા, રાસે રમવા આવજો જી રે ! સરખી સમાણી સૌ સહીયર સાહેલીઓ સાથે તેડી લાવજો

આણી મેર પેલી મેર ગંગા ને જમના, વચ્ચે વૃંદાવન ચેક છે. જી રે ગાકુળ ને મથુરાં તે જ તે વૈકુંઠ, આવ્યાં ચૌદે લેાક છે પગલે રામે રમતાં ફૂલડાં પગલે ઝબુબ્જે વીજળી, ફૂટજો હાથમાં ઘુમરી પૂરજો સાથમાં જી રે ! ઘૂમતાં તાળી