પૃષ્ઠ:Raschandrika.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

પ્ અમૃતપુરીની દેવીએ ( ગરખે રમવાને ગેરરીનિસયાં રે ઢેલ ) અમૃતપુરીથી અમે આવિયાં ૨ લાલ, માનવપુરીની અમ વાટ કાંઈ લાવિયાં રે લેાક્ષ; અમૃતપુરીથી અમે આવિયાં રે લાલ. લોલ, અમીથી આંજેલ અમ આંખડી રે હાથમાં છે રાખી રક્ષા માટ : રૂડી રાખડી રે લેાલ : અમૃતપુરીથી અમે આવિયાં રે લાલ. લાલ, લેાલ ; અમૃતપુરીથી અમે આવિયાં રે લાલ ; ઝગમગે પ્રચંડ દીપ આંગણે રે લેાલ, માનવપુરીના ઝાંખા દીવડા રે ભમી તાય મળે ત્યાં પતંગ, ૨૪ જીવડા ૨ે તાય રહે અખંડ અમ પ્રસંગ, ભંગ ના ગણે રે લાલ

અમૃતપુરીથી અમે આવિયાં રે લેાલ, ૧