પૃષ્ઠ:Raschandrika.pdf/૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

વિશ્વદેવીનું ગાન ( ઝીણા ઝરમર વરસે મેહ, લીજે મારી ચુ'દંડલી ) ક્રાટિ કાટિ મારા જ્યેતિ ઝાકાર, મારી આંખડલી ! હા! ભીંજે હૈયે મારે ઊડેરાધાર : હા ! ભીજે મારી આંખડલી !~( ધ્રુવ ) તાય જોગી છુપાયે। મારા જોગ ગુફામાં, વાટ હું ભ્રુગ જુગ જોતી રે, ઝીણા ઝીણા કા એના આવે અનુકલા, જોતી જોતી ને રહું રાતી : હા ! ભીજે મારી આંખડલી ! એક ઉધાડુ મારી આંખ તપેલી, બીજી ઉધાડું અમી ઝરતી રે; ઉધાર ઢાંકું એવી અંતરની દેવડી ; તેવે નેવે એ રહે નીતરતી હા! ભીંજે મારી આંખડી ! આવે આવે ને શમે જુગજુગનાં સેાણુલાં, પલક દીઠાં—અણુદીઠાં રે; જોગી છુપાયા મારી પાંપણુની ધારમાં, સરતાં આંસુ ત્યાં મારાં મીઠાં : હા! ભીંજે મારી આંખડલી;