પૃષ્ઠ:Raschandrika.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

હીરાણુથી છે. મારી ઘેરી રસચુંદડી, ધનુગુ થી અે મારી માળા રે; ખુચે શણગાર જેતે હૈયે સુનકાર હા : રહેતા શે જોગીએ નિરાળા ? હા! ભીંજે મારી આંખડલી આધા આબા છે તેાય પંથ છે પાસે ; અદીઠ ાય વાયુ જેવા ; અળગી રાખીને સદા અળગા રહે હસતા, એ રે જોગી શેં મારા હા! ભીંજે મારી આંખડલી ! એવા આવા, આવા રે જોગી ! હૈયાં ખેલાવે ; તપી તપીને નેણાં તૂટયાં રે; સંધ્યાના જેવાં સૌમ્ય તેજે રક્ષાવે ! રહીએ અખંડ હા! ભીજે મારી અણુયાં ! આંખડલી ! ૪ }