પૃષ્ઠ:Raschandrika.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧

________________

૧૧ ૧ ચમ કિરણ ( આધવ, નંદના રે! તે નમેશ થયે જો ફેરફાર સાથે ) લાલ, એક કિરણુ છે ઉતર્યું આકાશથી ફ્ એનાં દેવદીધાં વિશ્વમાંધાં તેજ જો : વહાલાં ! આવે, એ આત્મમાં સમાવીએ રે લોલ ! કિરણ ઝીલાયું એ તારલાના ઝુંડમાં ફ્ લેક્ષ, ત્યાંથી સ એ જોતજોતાં સહેજ જો વહાલાં ! આર્દ્રા, એ આત્મમાં સમાવીએ ફ્લેક્ષ ! કિરણું ઝીલ્યું ત્યાં સૂયે તે સુધાકરે રે લેાલ, ત્યાંથી સરતું તે પડયુ મેધાર જો : વ્હાલાં ! આવે, એ આત્મમાં સમાવીએ રે લોલ ! કિરણુ ગુંચવાયુ વીજળીના વામમાં ફ્ લેટલ, ત્યાંથી સયું તે ચીરી વહાલાં ! આવેા, એનાં ચીર જો : એ આત્મમાં સમાવીએ ૨ લેલ ! કિરણ ઉતર્યું ત્યાં ધરણીને અંતરે ? લાલ, ત્યાંથી સયું તે પ્રકૃતિને પ્રાણ મે વહાલાં ! આવે, એ આત્મમાં સમાવીએ રે લોલ !