પૃષ્ઠ:Raschandrika.pdf/૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨

૧૨ રિજી કર્યું તે ક્ષે અને તે લાલ, જો : ત્યાંથા આવ્યું. સરતું વહાલાં! આવા, પે આત્મમાં સમાવીએ રે લોલ ! કિરણુ ઉતર્યુ એને મંદિરે વહાલાં! પ્રાણીએ ૨ પ્રભુબાણ તે અંતે માનવદેહમાં રે લાલ, થાપ્યા એના ઘાટ જો : આવા, એ આત્મમાં સમાવીએ રે લેલ ! કિરણ ખીલે જો ત્યાં એ સપ્તરંગમાં રે વૈાલ, ખીલે એના પ્રકાશ ત્યાં વિરાટ જો! વહાલાં! આવે, એ આત્મમાં સમાવીએ ૨ લાલ !