પૃષ્ઠ:Raschandrika.pdf/૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૩

દિવ્ય દેશનાં પખીય ( અહેારાજ ! અમે રે પંખીડાં ગરમ દેશનાં ) જુએ રાજ! અમે ફ્પૃખીડાં દિવ્ય દેશનાં : માથે દિવ્યતાના ઈંગ ; મુખે અમરવાણી ભાગ : રાજ ! અમે રે પંખીડાં દિગ્ય દેશનાં, જુએ જ! અમારા નિવાસ આભકુજમાં : કિરડાળી, ઉડીએ પડીએ ઘડીક તારકાળી : રાજ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં, જુઓ રાજ ! રંગ રંગ ભર્યાં અમ પિચ્છમાં કંઇક ઇન્દ્રધનુ શી વેલ, ભાવકુસુમ મહીં ગુંથેલ : રાજ! અમે રે પ્ખીડાં દિલ્મ દેશનાં જીરાજ ! લાવીએ સદેશ કઈ ગેબના : ભૂતભાવિ સેાણાં, કંઇક જગત દેવઆંખ જોણાં : રાજ ! અમે રે ધુંખીડાં દિગ્ધ દેશનાં