પૃષ્ઠ:Raschandrika.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪

૧૪ જીએ રાજ! સૃજન પ્રલય છે અમારી પાંખમાં : અમે ઉડીએ તીર તીર, પાએ પ્રેરણાનાં નીર : રાજ ! અમે રેપુ`ખીડાં દિષ્ય દેશનાં, નુ રાજ! દૃષ્ટિ અમસદા દિગતપારમાં : નવલ સ્વમ, ગાન, આશ, કરીએ જગત રસપ્રકાશ : રાજ! અમે રે પંખીડાં દિવ્ય દેશનાં. ‘