પૃષ્ઠ:Raschandrika.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮

કે ફૅ ૧૮ માગરા ગગને ખીલ્યા તેજના રે, જગતી રતનજડાવ : ચુંદડી કે નાચે ફૂલવાડીનેમેરા ૨. કે સૂરજ છાંટે નવસ અંતર એવા કે છાંટણાં રે, અર્પીટકાવ : નાચે ફૂલવાડીનેા મેલે રે. કે શીર પર ડાલે કલગી વિભૂતિની ૨, } ખાલે અદ્ભુત કે નાચે પ્રાણુકલાપ : ફુલવાડીના મેારલા રે. કે નગન થનગન લાલે આંગણાં રે, ટહુ ગરજે નાચે આતમ આપ : ઉરવાડીના મેરલા રે.