પૃષ્ઠ:Raschandrika.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯

ખળ કાનુડા ( ચાલી ચાલી શકુળની વ્રજનાર મહીડાં વેચવા રે લાલ ) કહે મુજને, તુ કદી હતા કે મારા જેવા નાનુ ૐ લાલ, મારા જેવા નાનુડા તે થયા કયાંથી કે આવા મોટા કાનુડા ૨ લાલ ? ૧ કાનુડા | 3 કાનુડા ! કહે, કેવું તુજતે ગમતું કે ગાકુળ ગામમાં ૨ લાલ? ગમ્યું ત્યાં હું તારલિયાથી વધતું કે ગાખીઓના ધામમાં ૨ લાલ ? ૨ કાનુડા ! તેં પૂછ્યું કદી તુજ ને કે કર્યાં છે મારી દેવીએ રે લાલ ? રાઇ રાઈ પૂછું હું તે. ખાતે કઢીગલી શી એવી આ રે લેાલ ! કાનુડા ! તું રમતા તારા-લખોટા કે ચંદા કરી ફેરીએ રે લાલ ? માડી શે` ન મુજતે ખેતી એ તારા કે રમવા શેરીએ રે લાલ? ૪ ચાખવા રે લેલ ? રાખવા રે લોલ ૫ કાનુડા! શું રાતા ઘડી ઘડી સે’જે કે મહીડાં ખા શું હૈયે ચાંપી દેતી ખાવા કે છાનેા દીઠડાં રે લાલ ? મીઠડાં રે લાલ ? ૬ કાનુડા ! એ કુળ કુળાં હૈયાં કે કહી તે ખા શું તારી ઘડીએ ઘડીએ લેતી કે ચુંબન કાનુડા! શું જશાદામાતા તારી કે ગાતી રાતે હાલડાં રે લૈલ ? – કરી સુણવા એ અમે રૈઇએ કે માતનાં બાલુડાં રે લાલ. ૭ કાનુડા! શું બાપુજી રાજ તારે માટે } સુખડી લાવતા રે લાલ? લેવા જાઉ સામે ત્યાં મને ઉંચી કે ખભે ચઢાવતા રે લાલ. ૮