પૃષ્ઠ:Raschandrika.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦

૨૭ કાનુડા ! કહે, સ’તાકુકડી રમવા કે હતી તને એનુડી રે લોલ ? હતી તને ઝમઝમ ઝાંઝર ઝમતી કે ધોળી ધેડી રે લેલ ? ૯ કાનુડા ! શું માખણુ ચેરી ખાતે કે અમૃત માતનાં રે લોલ ? ખા શુ તને ચોંટી ખણુતી ગાલે કે માનતી એ વાત ના રે લોલ ? ૧૦ કાનુડા ! તેં માટીનાં ધર આવાં કે કીધાં પાછાં ભાંજવા રે લોલ? કીધા કદી પત્તાંના ભડ મહેલ કે ધડી સૌને આંજવા રે લોલ ૧૧ કાનુડા ! તું પાછે મારી સાથે કે રમવા આવો રે લોલ ? નાની મારી રંગીન ગાયનાં દૂધ કે દહી પીવા ભાવશે રે લોલ ? ૧૨ કાનુડા ! જો કાગળ હાડી મારી કે તરવા મૂકશું રે લાલ ? જોજે, નહી’ પાણીમાં ડૂબી જાય કે રખે જરી ચૂકયું રે લોલ ! ૧૩ કાનુડા! ત્યાં ખેઠા કાલી કાલી વાત કે કરશું ખેલતાં રે લોલ; આવશે મેના પોપટ મારક ખેલ ઉકેલતાં રે લોલ, ૧૪ કાનુડા ! જે જશાદાખા તારી સુણશે કે અમને લાલતાં રે લોલ, કહેશે, તારા જેવુ દુછયે સૌ બાળ કે કાલું કાલું ખેલતાં રે લોલ ! ૧૫ કાનુડા! કહે મુજને, તું ક્રુરી બનશે કૅ મારા જેવા નાનુડે રે લોલ ? મારા જેવા નાનુડે છે તેને કરશે કે તારા જેવા કાનુડા રે લાલ ? ૧૬