પૃષ્ઠ:Raschandrika.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧

૨૧ ખાંકા મારી ભાઇબીજ ( વહેલા આવજો હૈ। લાલ ) ખીજના ચાંદલિયા શેૉઝગમગતા જરી આવજે, હાવીર : મારી અધારી ઉર ઉછળાવજે, હા વીર ! રાતડલીને વિશ્વમાવજે, હા વીર ! મહીયર લાવજે, હાવીર !— લાંબા પટ આકાશના, લાંબા મહીયર પંથ ; ધગધગતા દિન દોહ્યલે, નહીં રજનીના અંત ચાંદલિયા શેા ધમધમતા જરી આવજે, હે વીર ! ઉર ચણુણુતીરાતડલીને ઉછળાવજે, હાવીર ! ચમકાવજે, હા વીર ! મહીયર લાવજે હા વીર ! ૧ નહીં સાગર પર શઢ ઉડે, વરસ વરસના વાયદા, હસતા ચાંદલિયા શો રુમઝુમતા મારી વનધેરી રાતડલીને નહી વાટે ક્રા વેલ ; આંખડલીના ખેલ : જરી આવજે, હા વીર ! ઉર ઉછળાવજે, હા વીર ! મલકાવજે, હા વીર ! મહીયર લાવજે, હા વીર ! ૨